બોરિક એસિડ એ એસિડ છે કારણ કે તેના પરમાણુઓ .....
બદલી શકાય તેવા $H^+$ આયન ધરાવે છે.
એક પ્રોટોન આપે છે.
જ્યારે પાણી પ્રોટોન છોડે છે ત્યારે $OH^-$ સ્વીકારે છે.
પાણીના પરમાણુમાંથી પ્રોટોન સાથે જોડાય છે.
એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ ઉપર કોસ્ટીક સોડાની અસરથી શું મળશે ?
એલ્યુમિનિયમ સાંદ્ર $HCl$ અને સાંદ્ર $NaOH$ સાથે પ્રક્રિયાકરીને અનુક્રમે ક્યા વાયુઓ મુક્ત કરશે ?
શું થશે ? જયારે...
$(a)$ બોરેક્સને સખત ગરમ કરવામાં આવે છે.
$(b)$ બોરિક ઍસિડને પાણીમાં ઉમેરવામાં આવે છે.
$(c)$ એલ્યુમિનિયમમાં મંદ $NaOH$ ઉમેરવામાં આવે છે.
$(d)$ $BF_3$ એમોનિયા સાથે પ્રક્રિયા કરે છે.
સમૂહ $-13$ નાં તત્ત્વોની પરમાણ્વીય ત્રિજ્યાનો ચઢતો ક્રમ લખો.
એલ્યુમિનિયમના ઊભયધર્મી સ્વભાવના વાજબીપણા માટે પ્રક્રિયાઓ લખો.